ઇન્ટરનેટ પર ધૂમ મચાવે છે બ્રાઝિલિયન બ્યૂટી બ્રૂના અબ્દુલ્લાહની હોટ તસવીરો

બ્રાઝિલિયન બ્યૂટી બ્રૂના અબ્દુલ્લાહ લાઇમ લાઇટથી ભલે દૂર રહે છે પરંતુ તેની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરોના કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે. બ્રૂનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક હોટ અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે જે ધૂમ મચાવી રહી છે. મોડલ ટર્ન્ડ એક્ટ્રેસ બ્રૂના તેની બોલ્ડ ઇમેજના કારણે જાણીતી છે. તેઓ તેના ઇન્સ્ટાગ્રામ પર સતત તેની બોલ્ડ તસવીરો શેર કરતી હોય છે.

 

ઉલ્લેખનીય છે કે બ્રૂના અડલ્ટ કોમેડી ગ્રાન્ડ મસ્તીમાં મેરીનો પાત્ર ભજવ્યા બાદ ચર્ચામાં આવી હતી. મીડિયા સૂત્રો મુજબ બ્રૂના ઈન્ડિયામાં ફરવા માટે આવી હતી. પરંતુ અહીં રોકાઈ એક્ટ્રેસ તરીકે કામ કરવા લાગી. રિપોર્ટ મુજબ એક ઈન્ટરવ્યૂમાં બ્રૂનાએ કહ્યું કે જ્યારે તેઓ મુંબઈ આવી હતી ત્યારે તેને એટલી ખબર હતી કે તેઓ મોડલિંગ કરવા ઇચ્છે છે. બ્રૂનાએ ‘આઈ હેટ લવ સ્ટોરી’, ‘બીલ્લા 2’ અને ‘દેશી બોઇઝ’માં પણ કામ કર્યું છે.