કસોટી માં આવતા જ આ એક્ટ્રેસે બિકીની પહેરી લગાવી આગ…

ટીવી એકટ્રેસ મધુરા નાયક ફેમસ સીરિયલ ‘દિયા ઔર બાતી હમ’ની બીજી સિઝન-2’ ‘તૂ સૂરજ મૈ સાંઝ પિયાજી’ માં સાડી પહેરનારી મહિલા પાલોમીની ભૂમિકામાં નજરે પડી હતી.

 

પરંતુ આ ટીવી એકટ્રેસ તેની અસલ જિંદગીમાં પડદાના પાત્રથી અલગ અને ખૂબજ બોલ્ડ છે. આ વાત પર વિશ્વાસ કરવા માટે મધુરાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામમાં તસવીરો શેર કરી છે.