ગુજરાતની સાડી પર મોહાય ગઈ હૉટ અભિનેત્રી, લાખ રૂપિયા વાળી સાડીનો કરી દીધો ઓર્ડર

ઘણી એવી અભિનેત્રીઓ છે કે જે ગુજરાતની સાડીની દિવાની છે. એવી જ રીતે આમના શરીફને પણ ગુજરાતની સાડીની લત લાગી છે અને એણે ગુજરાતમાંથી ખાસ હૅન્ડમૅડ ઘરચોલા સાડી મંગાવી છે. કસૌટી ઝિંદગી કીમાં આ અભિનેત્રી કમોલીકાનું પાત્ર ભજવી રહી છે અને લોકો એને ખુબ વખાણીવ રહ્યા છે.

આમનાને તેની ફ્રેન્ડએ આ સાડી વિશે માહિતી આપી હતી. કે જેની કિંમત એક લાખ રૂપિયા છે. આમનાએ કહ્યું કે ‘નવરાત્રી સમયે જ્યારે મારી એક ફ્રેન્ડએ આ સાડી વિશે મને વાત કરી રહી હતી. ત્યાર બાદ મેં આ સાડી જોઈ અને મને ખરીદવાનું મન થઈ ગયું એટલે મે નક્કી કરી લીધું કે આ સાડી તો લેવી જ છે.

આગળ વાત કરી કે, ગુજરાતમાં એકદમ ઑથેન્ટિક સાડી મળે છે. હું એ જ શોધી રહી હતી અને આખરે મને આ સાડી મળી ગઈ. એટલે હવે હું એ મંગાવી રહી છું.’ તો જુઓ આ અભિનેત્રીના હોટ PHOTOS….