જાણો આ હોલિવુડની પ્રખ્યાત અભિનેત્રીની સેલ્ફીમાં દેખાયું એવું કે લોકોનાં ઉડ્યા હોશ…

હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી જેસિકા આલ્બાએ એક ફોટો શેર કર્યો છે. જેમાં તમને ભૂત દેખાશે. આ ફોટોમાં અભિનેત્રી પોતાના રૂમમાં ઉભી છે અને તેની પાછળ કોઈની છાયા() જોવા મળી રહ્યી છે. એક ખાનગી અહેવાલ અનુસાર ફેન્ટાસ્ટિક ફોરની અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક તસવીર શેર કરી છે.

 

તસવીરમાં અભિનેત્રીનો ચહેરો જ નહીં પરંતુ કોઈ બીજાનો પડછાયો પણ છે. આ પડછાયા અલ્બાના ખભાની પાછળ છે જે અસ્પષ્ટ એટલેકે ધુંધળી દેખાઈ છે. સાથે સાથે તે પારદર્શી અને કાળી આંખોવાળી છે.