જાણો એકટ્રેસ કરિશ્મા તન્નાનો હોટ અવતાર થયો વાયરલ….

શો નાગિનમાં જોવા મળેલી અભિનેત્રી કરિશ્મા તન્નાનો હોટ અવતાર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પૂલ સાઇડ પર એક પોઝ આપતી કેટલીક તસવીરો કરિશ્માએ સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે.

 

 

આ તસવીરોને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ તસવીરોને એક લાખથી વધુ લોકોએ પસંદ કરી છે તો અભિનેત્રીએ કેટલાક ટ્રોલર્સની બિભસ્ત કોમેન્ટનો પણ ભોગ બનવું પડ્યું છે.

 

 

નોંધનીય છે કે કરિશ્મા તન્ના પહેલા લવ લિંકઅપના કારણે અને બાદમાં ફિલ્મ સંજુમાં કરેલા બોલ્ડ સોંગના કારણે ચર્ચામાં રહી હતી. એકતા કપુરના શો નાગિનમાં કરિશ્માના રોલને બહુ બધા લોકોએ પસંદ કર્યો હતો. કરિશ્માએ ઘણા રિયાલીટી શો પણ કર્યા છે જેને દર્શકોએ વખાણ્યા પણ છે.