જાણો ભૂતપૂર્વ ફેમિના મિસ ઇન્ડિયાએ કેવા ફોટો શેર કર્યા….

વર્ષ 2016માં ફેમિના મિસ ઇન્ડિયાનું શીર્ષક પોતાના નામે કરી ચુકેલી પ્રિયદર્શિની ચેટર્જીએ સોશિયલ મીડિયા પર પોતાના અમુક ફોટોઝ શેર કર્યા છે. પ્રિયદર્શિનીના આ ફોટોઝને જોયા પછી અમુક લોકો એવા હશે જે તેમની નજર ફોટા પરથી હટાવી શકશે.

 

 

પ્રિયદર્શિની દેખાવમાં જેટલી સુંદર છે તેનાથી ધણી વધારે તે પોતાની બોડી અને ફિટનેસનું ધ્યાન રાખે છે. તેઓ ઘણીવાર પોતના હોટ અને બોલ્ડ ફોટોઝ ઈન્સ્ટા પર શેર કરતી રહે છે. ફક્ત આટલું જ નહીં લાખો ફેન્સ તેમના સુંદર ફોટોઝ જોવા માટે રાહ જોતા હોય છે.

 

 

પ્રિયદર્શિની પહેલી એવી મહિલા છે જેને નોર્થ ઇસ્ટના રાજ્યોથી નીકળીને પોતાના ટેલેન્ટને ઓળખીને મિસ વર્લ્ડ કોમ્પીટીશનનો પ્રતિનિધિત્વ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ‘બ્યૂટી વિથ ધ પરપઝ’ના શીર્ષક માટે તેમણે ટોપ 5 ઉમેદવારોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.