ટીવીની સંસ્કારી વહુનો બોલ્ડ અવતાર જોઈ પરસેવો છૂટી જશે, લોકોએ કર્યા અજીબ સવાલો

સાથ નિભાના સાથિયામાં જોવા મળતી ઈરા સોનીનો હાલમાં હોટ લૂક સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે. લોકો આ તસવીરો જોઈએ હક્કા બક્કા થઈ ગયા છે. હીરોઈને ઇન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. એ જોઈને લોકો તેને બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટના સવાલ પૂછી રહ્યા છે.

એક ઇન્ટરવ્યુમાં ઇરાએ જણાવ્યું કે, મને લાગે છે કે આજકાલ સીઝનનો ફ્લેવર જ બોલ્ડ છે. જો કે બધા મારી બદલાયેલી ઇમેજથી ચોંકી ઉઠ્યા છે. જ્યાં કેટલાંક લોકો આ તસવીરોને પસંદ કરી રહ્યાં છે અને તેના લુકની પ્રશંસા કરી રહ્યાં છે. સાથે જ કેટલાંક એવા લોકો પણ છે જે ખરાબ કમેન્ટ કરી રહ્યાં છે. પરંતુ મને લાગે છે કે સોશિયલ મીડિયા પર રહેવા માટે આવું બધું સહન કરવું પડે છે. તો જુઓ ઈરાના કેટલાક હોટ ફોટો…