ટીવીની સંસ્કારી વહૂએ બિકિની પહેરીને કર્યા યોગા, ફૉટો્સ પરથી નહીં હટે નજર

અત્યારે ટીવીની જાણીતી અભિનેત્રી કવિતા કૌશિક ફરી ચર્ચામાં છે. કવિતા કૌશિક ટીવીની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. કવિતાનાં ફૉટો્સ અત્યારે સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે. તસવીરોમાં કવિતા સમુદ્ર કિનારે યોગા કરતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં કવિતા ઘણી જ હૉટ લાગી રહી છે. કવિતા કૌશિકે પોતાના હૉટ એન્ડ બૉલ્ડ ફૉટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે જેને તેના ફેન્સ ઘણા જ પસંદ કરી રહ્યા છે. આ તસવીરોમાં કવિતા ટૂ-પિસ બિકિનીમાં જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે કવિતા પોતાના પતિ રોનીત બિસ્વાસ સાથે અવાર-નવાર ફૉટો્સ શેર કરતી હોય છે. કેટલીક તસવીરોમાં તે પોતાના પતિ સાથે રૉમાન્સ કરતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે કવિતાએ ‘FIR’ સીરીયલમાં ચંદ્રમુખી ચૌટાલાનું પાત્ર ભજવ્યું છે. કવિતા કૌશિક અત્યારે ‘સાવધાન ઇન્ડિયા’માં હૉસ્ટ તરીકે જોવા મળે છે. તેણે ‘ડૉ.ભાનુમતિ ઑન ડ્યૂટી’, ‘ફેસબૂક વિથ કવિતા’, ‘તોતા વેડ્સ મૈના અને ‘ઘર એક સપના’ જેવા શૉમાં કામ કર્યું છે.