ટીવીની સૌથી હોટ હસીના નિયા શર્માએ બોલ્ડ રેડ અવતારમાં ઉડાવ્યા સૌના હોશ

ટીવીની સૌથી હોટ હસીના ગણાતી નિયા શર્માએ 2016માં કેટરીના કૈફ, આલિયા ભટ્ટ અને સોનમ કપૂર જેવી બોલીવુડ અભિનેત્રીઓને પછાડીને એશિયાની સૌથી સેક્સી મહિલાનો ખિતાબ મેળવ્યો હતો. નિયા પોતાના ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને હંમેશા લાઈમલાઈટમાં છવાયેલી રહે છે.

નિયાના હોટ ફોટાઓ સોશિયલ મીડિયા પર હંમેશા ખલબલી મચાવે છે. આજ કારણે કેટલાક લોકો તો તેને ઈન્ટરનેટ સેન્સેન્શવ પણ કહે છે. પોતાની આ હોટ ઈમેજના કારણે જબરદસ્ત લોકપ્રિયતા ધરાવતી આ કલાકારે 2017માં દીપિકા પાદુકોણને પછાડી એશિયાની બીજા નંબરની સેક્સી મહિલાનો ખિતાબ મેળવ્યો હતો. નિયાનો આ હોટ અવતાર પ્રશંસકોને ખુબજ પસંદ પડી રહ્યો છે. રેડ કલરના લુકમાં તો નિયા જાણેકે અપ્શરા લાગી રહી છે. નિયાએ આ પહેલા પણ સોશિયલ મીડિયા પર બીકનીમાં ફોટાઓ શેર કરીને જાણે કે ખલબલી મચાવી દીધી હતી.

નિયા તેના કામ કરતા વધારે તેના સોશિયલ મીડિયા પર જે ફોટાઓ શેર કરે છે તેને કારણે વધારે ચર્ચામાં છવાયેલી રહે છે. નિયાએ હોટ એન્ડ બોલ્ડ ફોટોઝ શેર કરીને 2019નું સ્વેગ કરીને સ્વાગત કર્યુ હતુ. વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વિસ્ટેડ પહેલી સીઝનમાં નિયા શર્માએ ખુબજ બોલ્ડ અંદાજમાં નજરે ચડી હતી. પ્રશંસકોને તેનો આકર્ષક લુક ખુબજ પસંદ પડી રહ્યો છે. બોલ્ડ અવતારમાં નિયા ખુબજ આકર્ષક લાગે છે.