દ્ધા કપૂર સાથે બ્રેકઅપ બાદ ફરહાન અખ્તર આ ‘બ્યૂટી’ને કરી રહ્યો છે ડેટ, ફૉટો જોતા રહી જશો

ફરહાન અખ્તર અને અધૂના ભવાની 2016માં અલગ થઇ ગયા હતા. 2017માં બંનેએ ઑફિશિયલી તલાક લીધા હતા. ત્યારબાદ ફરહાન અખ્તરનું નામ શ્રદ્ધા કપૂર સાથે જોડાયું હતુ. હવે એકવાર ફરી ફરહાન અખ્તરનું નામ નવી હીરોઇન સાથે જોડાયું છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ફરહાન અખ્તર શ્રદ્ધાને ડેટ કરી રહ્યો હતો પરંતુ બંને વચ્ચે રિલેશન વધારે નહતો ચાલ્યો.

 

હવે ફરહાનનું નામ સિંગર-એક્ટર શિબાની દાંડેકર સાથે જોડાયું છે. તાજેતરમાં જ શિબાની ‘ભાવેશ જોષી’ ફિલ્મનાં આઇટમ નંબર સોન્ગમાં જોવા મળી હતી.