નવજોત સિંહ સિદ્દૂની લાડલી રાબિયાનો ગ્લેમરસ લુક બની ગયો વાયરલ

નવજોત સિંહ સિદ્ધૂની દીકરી રાબિયા સિદ્ધૂ અત્યાર સુધી કોઇ એન્ટરટેનમેન્ટ ફીલ્ડમાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં તેનું ફેન ફોલોઇંગ બહુ છે.

રાબિયાએ તાજેતરમાં જ ઈંસ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે સૌથી ધ્યાન પોતાના તરફ ખેંચવામાં સફળ રહી છે.

રબિયા ફેશન ડિઝાઇનર છે. તેણે સિંગાપુર અને લંડનમાં ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો છે, રાબિયાએ પટિયાલાની યાદવિંદ્ર પબ્લિક સ્કૂલ અને પાથવેઝ વર્લ્ડ સ્કૂલમાંથી સ્ટડી કરી છે. લગભગ એકાદ વર્ષ પહેલાં રાબિયા તેનાં પેરેન્ટ્સ સાથે કપિલના શોમાં પણ જોવા મળી હતી.