પહેલી વાર મિયા ખલીફાએ તેની કમાણીનો કર્યો ખુલાસો, ફેન્સ બોલ્યાં ‘આટલું ખોટું ના બોલ’

એક્સ એડલ્ટ સ્ટાર મિયા ખલીફાએ પોર્ન ઈન્ડસ્ટ્રીમાંથી પોતાને કેટલી કમાણી થાય છે એ અંગે હાલમાં જ ખુલાસો કર્યો છે. મિયાએ એવો દાવો કર્યો છે કે તે આ પ્રકારની ફિલ્મોમાંથી માત્ર 8.5 લાખ રૂપિયા કમાઈ છે. જો કે એક વખત એવો હતો કે ત્યારે મિયા સૌથી વધારે સર્ચ થનારી મહિલા બની ગઈ હતી. તેને આવા ફિલ્મો કરવાને લઈને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી ચૂકી છે. મિયાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે લોકો વિચારતા હશે કે મે કરોડો કમાયા છે તો એ વાત ખોટી છે.

મિયાએ આગળ કહ્યું કે મે જ્યારે 5 વર્ષ પહેલાં જ આ ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો પછી મને સામાન્ય નોકરી શોધવામાં પણ મુશ્કેલી થઈ છે. જો કે તેણે આગળ એમ પણ કહ્યું કે મને આ પ્રકારની ઈન્ડસ્ટ્રીમાં જવાનો કોઈ અફસોસ નથી. સોશિયલ મીડિયા પર કેટલાય લોકોએ તેની કમાણી પણ કોમેન્ટ કરી છે કે મિયા ખોટું બોલી રહી છે.

 

ફેન્સનાં આરોપો બાદ મિયાએ સફાઈ આપી છે. તેણે ટ્વિટ કરીને કહ્યું કે, મે ક્યારેય કરોડોનો દાવો નથી કર્યો અને ના હું આશા રાખી રહી છું. હું બસ મારા વિશે ઉડાડવામાં આવેલી અફવાઓ પાછળની સાચી હકીકત જણાવી રહી છું.