પોતાના વિવાદિત નિવેદનને કારણે ફસાઈ ગઈ પાયલ રોહતગી, પોલીસે નોંધી ફરિયાદ

બોલિવૂડની અભિનેત્રી પાયલ રોહતગી જે પોતાના નિવેદનના કારણે અવારનવાર ચર્ચાઓમાં રહે છે, તે ફરી એકવાર વિવાદિત નિવેદનના કારણે મુશ્કેલીમાં આવી ગઈ છે. અયોગ્ય નિવેદનો આપવા બદલ રાજસ્થાન પોલીસે ફ્રીડમ ફાઇટર મોતીલાલ નેહરુ અને તેના પરિવાર સામે કેસ નોંધ્યો છે.

પાયલ સામે આઈટી એક્ટની કલમ 66 અને 77 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જે યુથ કોંગ્રેસના નેતા શ્રેષ્ટ શર્મા દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો છે.