બોલિવૂડ ના આ એક્ટર ને કંગના રનૌત એ એટલો માર મારિયો હતો. કે તે અધમરો થયી ગયો હતો…

કંગના રનૌતની બહેન રંગોલી સોશિયલ મીડિયામાં કંગનાની તરફેણમાં અને સામાજિક મુદ્દા પર અવાર નવાર બોલતી જોવા મળે છે. તે કોઈ પણ મુદ્દા વિશે ખુલીને વાત કરવા માટે પ્રખ્યાત છે અને તેણે કરેલી ટ્વિટમાં આ પહેલા ઘણા વાદ વિવાદ સર્જાયા છે. પરંતુ આ વખતે તેણે ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે. તેણે 1998નો એક ફોટો મૂક્યો હતો કે જેમાં કંગના અને તેની માતા પણ સાથે હતાં.  તે તસવીર કોલેજનાં એન્યુઅલ ડેની છે એવું રંગોલીએ જણાવ્યું હતું.

એની જ આગળની ટ્વિટમાં તેણે એક તસવીર શેર કરી ખુલાસો કર્યો કે એને ક્લિક કર્યા પછી એક છોકરો આવ્યો અને અને પ્રપોઝ કર્યું. પરંતુ તેણે એનું પ્રપોઝલ ન સ્વીકાર્યું. તો તેણે રંગોલીના ચહેરા પણ 1 લિટર એસિડ ફેંકી દીધું. રંગોલી આગળ જણાવે છે કે બહેન કંગનાને મારી મારીને અધમુવી કરી નાખી હતી. જોર જોરથી માર માર્યો હતો અને મરવા જેવી જ હાલત કરી નાખી હતી.

રંગોલીએ આગળ કારણ જણાવતા કહ્યું કે એણે અમારી સાથે આવું એટલા માટે કર્યું કે અમારા મા બાપે સુંદર, બુદ્ધિમાન અને આત્મવિશ્વાસી દીકરીઓને જન્મ આપ્યો. દુનિયા દીકરીઓ પ્રત્યે દયાળુ નથી. દરેક જગ્યાએ તેને સામાજિક બુરાઈઓથી લડવાનો સમય છે.