મહિલાઓ ને આ સમયે વધારે પડતું સંભોગ કરવાની ઈચ્છા થાય છે, જાણો તેનું કારણ…

સંભોગ પર થયેલા સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે તે એવી છે કે મહિલા અને પુરૂષ એકદમ અલગ ટાઇમ પર સેક્શુઅલી એક્ટિવ ફીલ કરે છે. જો તમને લાગે છે કે તમે અને તમારા પાર્ટનર ઓછું સંભોગ કરો છો અને કારણ સમજમાં નથી આવી રહ્યુ તો તેનું કારણ સમય પણ હોય શકે છે.

એક સંભોગ ટૉય કંપનીના સર્વે મુજબ પુરૂષ અને મહિલા બન્ને અલગ-અલગ સમયમાં ઉત્તેજિત ફિલ કરે છે. જે તમેની વચ્ચે સંભોગ ન થવાના કારણે થઇ શકે છે. જાણો કયા સમય પર મહિલાઓ અને કયા સમય પર પુરૂષ વધારે ઉત્તેજના અનુભવે છે.

સંભોગ ટૉય કંપનીના આ સર્વેમાં 2300 અડલ્ટ્સે ભાગ લીઘો. આશરે 70 ટકા મહિલાઓએ કહ્યું કે તેમની અને તેમના પાર્ટનરની સંભોગ ડ્રાઇવ મેચ કરતી નથી કારણકે બન્ને અલગ સમય પર ઉત્તેજિત થાય છે. પુરૂષોએ જણાવ્યું કે સવારે 6-9ની વચ્ચે સંભોગ કરીને દિવસની શરૂઆત કરવા માંગો છો તો ત્યારે મહિલાઓ મુજબ, તેમનામાં રાતે 11-2 વાગ્યાની વચ્ચે સંભોગ કરવાની ઇચ્છા જાગે છે. કુલ મળીને કહીએ તો પુરૂષોને સવારે 7.54 વાગ્યે અને મહિલાઓને સૌથી વધારે રાતે 11.21 વાગ્યે ઉત્તેજતિ રહે છે.

માનો કે ન માનો પણ આવું ઘણી વખત થાય છે કે તમારો મૂડ છે અને તમારો પાર્ટનર વ્યસ્ત છે કે તેમનો મૂડ છે અને તમારો મૂ઼ડ નથી. આવું મહિલાઓ અને પુરૂષની અલગ-અલગ હોર્મોન સાયકલના કારણે થાય છે.

સવારના સમયે પુરૂષોના ટેસ્ટોસ્ટેરૉન લેવલ હાઇ હોય છે જ્યારે મહિલાઓને આખો દિવસ ધીમે-ધીમે વધે છે. જોકે, મહિલાઓના ટેસ્ટોસ્ટેરૉન લેવલ તેમના મેસ્ટ્રુઅલ સાયકલ પર પણ નિર્ભર કરે છે. જે ઓવ્યુલેશનના સમયે સૌથી વધારે હોય છે. પરંતુ અલગ-અલગ શેડ્યુલ્સના કારણથી તમારી સંભોગ લાઇફ કિલ ના થવી જોઇએ. નિષ્ણાંતનું કહેવું છે કે મહિલાઓ ફ્લેક્સિબલ હોય છે જ્યારે પુરૂષોની ઇચ્છા સીધી સમય પર આધારિત હોય છે. મહિલાઓની સંભોગ ડ્રાઇવ સિવાય ઘણા અન્ય ફેક્ટર્સ પર પણ અસર થાય છે.