પીછેહઠ / પાકિસ્તાને કચ્છ સરહદે તહેનાત 111 બટાલિયનો પાછી બોલાવી
નારાયણસરોવર: જમ્મુ કાશ્મીરમાંથી ભારત સરકારે 370ની કલમ નાબુદ કર્યા પછી રઘવાયા બનેલા પાકિસ્તાને કચ્છ સરહદની સામેપાર આર્મીની અતી મહત્વની મનાતી 111 બટાલિયનને તૈનાત કરી દીધી હતી. જોકે હવે પાકિસ્તાન સરકાર […]