Grazia Awardsમાં લાલ કાર્પેટ પર રંગબેરંગી અંદાજમાં સુંદર હિરોઈનો, જુઓ ફોટોસ

હાલમાં જ થયેલા ગ્રાસિયા મિલેનિયલ એવોર્ડમાં બોલિવૂડનાં ફિલ્મી અદાકારો નવા નવા અંદાજામા જોવા મળ્યાં હતા. અનન્યા પાંડેથી લઈને રાધિકા આપ્ટે સુધીની તમામ હિરોઈનો આ ઈવેન્ટમાં હાજર રહી હતી. ઘણી બધી હિરોઈન અને હિરોને એવોર્ડ પણ મળ્યા.

 

બધાની અદાકારી વચ્ચે દીપિકાનું સીન જોવા જેવું હતું. દીપિકાએ જ્યારે કાર્પેટ પર લીલો ડ્રેસ પહેરીને એન્ટ્રી મારી તો બધા જોતા જ રહ્યાં અને દીપિકાને મિલેનિયલ ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવી છે. તો જુઓ કે બીજા ક્યાં ક્યાં હિરો અને હિરોઈન આ એવોર્ડમાં કેવા કેવા અંદાજમાં જોવા મળી હતી.