હિરોઈનોને પણ શરમાવે તેવી લાગતી હતી મૃતક વડોદરાની મોડલિંગ ક્વિન, જુઓ તસવીરો

વડોદરાના અક્ષરચોક પાસે આવેલા રિલાયન્સ મોલની પાછળ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીના શરીર પર ઇજાના નિશાન હોવાથી યુવતીની હત્યા થઇ હોવાની આશંકા છે. પોલીસને યુવતીનું નામ પ્રાચી મોર્ય હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસને યુવતીને મારીને નાખી દીધી હોય એવું પ્રાથમિક અનુમાન લગાવી રહી છે.

 

આ ઘટનામાં હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, મોડેલિંગ કરતી યુવતી ખંભાતથી પોતાનો શો પુરી કરીને 1 વાગે ઘરે આવતી હતી. તેની સાથે અંકિત નામનો મિત્ર પણ હોવાનુંસામે આવ્યું છે. હાલ પોલીસે આ દિશામાં કાર્યવાહી કરીને અંકિત નામના યુવકની અટકાયત કરી છે.